મોરબીમાં નવરાત્રી પૂર્વે ગુરુવારે વેલકમ નવરાત્રી ૨૦૧૯ ધમાકેદાર આયોજન

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        માતાજીની આરાધનાના પર્વ નવરાત્રીનો તહેવાર નજીક છે ત્યારે નવરાત્રી પૂર્વે જ વાઈબ્રન્ટ ડાન્સ કૃ દ્વારા વેલકમ નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે

        વાઈબ્રન્ટ ડાંસ કૃ દ્વારા તા. ૨૬ ને ગુરુવારે સાંજે ૭ થી રાત્રીના ૧૨ કલાક દરમિયાન ઉમા પાર્ટી પ્લોટ, મોરબી-રાજકોટ હાઈવે ખાતે વેલકમ નવરાત્રી મહોત્સવ ૨૦૧૯ નું આયોજન કરેલ છે જે કાર્યક્રમને સફળ બનાવવા ભાસ્કર પૈજા, મહેશદાન ગઢવી સહિતની ટીમ જહેમત ઉઠાવી રહી છે

Comments
Loading...
WhatsApp chat