Billboard ad 1150*250

મોરબી જીલ્લા ભાજપ મહામંત્રી તરીકે જયુભા જાડેજાની વરણીને ઠેર ઠેર આવકાર

0 300

મોરબી ક્ષત્રીય સમાજના અગ્રણી, પ્રથમ હરોળના ઉદ્યોગપતિ, રાજકીય સંગઠનના મહારથી, મોરબી ચેમ્બર ઓફ કોમર્સના ઉપપ્રમુખ એવા જયુભા જાડેજાની મોરબી જીલ્લા ભાજપ મહામંત્રી તરીકે નિમણુક કરવામાં આવી છે જેને સૌ કોઈ આવકારી રહ્યા છે

ત્યારે મોરબીના ગોકુલ ટેલીકોમના સંચાલક રાજુભાઈ ગોકુલભાઈ રામાણી અને સુનીલભાઈ ગોકુળભાઈ રામાણીએ પણ જયુભા યુ જાડેજાને અભિનંદન પાઠવ્યા છે તેઓ ઉતરોતર પ્રગતિ કરતા રહે તેવી શુભેચ્છાઓ પાઠવી છે

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat