


દર વર્ષે રાષ્ટ્રીય સ્વયમ સેવક દળ દ્વારા ગુજરાતના અલગ-અલગ જિલામાં તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવે છે જેમાં આ વર્ષે મોરબી જીલ્લામાં આયોજન કરવામાં આવ્યું છે.આ તાલીમ વર્ગમાં ગુજરાતના ૧૪૬ તાલુકા અને ૭૬ નગરપાલિકા મથીએ ૫૫૦ શિક્ષાર્થીઓએ ભાગ લીધો છે જેમાં ૩૬૦ વિધાર્થીઓ ૬૦ શિક્ષકો અને પ્રબધકો તથા વ્ય્વ્સયીયો છે.આ તાલીમ વર્ગમાં સવારના ૪ વાગ્યા થી લઈને રાત્રીના ૧૦ વાગ્યા સુધી દરેક તાલીમાર્થીઓને શારીરિક અને બૌધિક તાલીમ આપવમાં આવે છે.તેમજ આ તાલીમનો મુખ્ય હેતુ તાલીમાર્થીઓના મનમાં રાષ્ટ્ર ભાવના અને દેશ ભાવના જાગૃત કરવાનો છે.
જુઓ વિડીયો …….

