ઘર બેઠા ઘર ખરીદવું છે? તો આજે જ મુલાકત લો આ વેબસાઈટની, જ્યાં તમારા પ્રત્યેક પ્રશ્નોનું સમાધાન થશે 

 

ઘરનું ઘર ખરીદવું એ દરેક વ્યક્તિના સ્વપ્નની સાથે જીવનનો મહત્વનો પડાવ હોય છે એટલે તો ઘર ખરીદતા પહેલા સૌ વખત વિચાર કરવામાં આવે છે. બાંધકામથી લૂછ એમિનિટીઝ અને લોકેશનથી લઇ લોકાલિટી હિતની તમામ બાબતોનો અભ્યાસ કરવો જરૂરી બની જાય છે.  ત્યારે ગુજરાતના ક્યા ખૂણે ઉત્તમ બાંધકામ અને આપણા બજેટમાં પોસાય તેવી ઘર મળી રહે? સમયે છેડે રીયલ એસ્ટેટ એજન્ટ પ્રોપર્ટી બિલ્ડર્સ/ડેવેલોપર્સ તથા પ્રોપર્ટી માલિકોને પણ એવી મૂંઝવણ હોય કે લોકો સુઘી કઈ રીતે પહોંચવું? ત્યારે આવી ગઈ છે એક એવી વેબસાઈટ જે તમારા પ્રત્યેક પ્રશ્નોનું સમાધાન કરશે. વાત થઈ રહી છે MYFAIRPROPERTY.COMની..

જ્યાં તમને મળશે પ્રોપર્ટી ખરીદવાની, વેચવાની કે ભાડે આપવાની સુવિધા, જો તમે MYFAIRPROPERTY.COM પર તમારી પ્રોપર્ટીનું વેચાણ કરવા માંગો છો અથવા તેને રેન્ટ પર આપવા માંગો છો તમારી પ્રોફાઈલ બનાવી તમે સ્વયં પ્રોપર્ટીના ફોટોગ્રાફ્સ અપલોડ કરી શકો છો અને જો તમે ખરીદી કરવા આવ્યા છો તો  MYFAIRPROPERTY.COM પર તમને મળશે ગુજરાત ભરની પ્રોપર્ટીની વિગત મળશે. જ્યાં તમારા બજેટમાં તમારી અનુકૂળતા અનુસારની કોઈ પણ પ્રોપર્ટીની ખરીદી પણ તમે ઘર બેઠા કરી શકશો.

આ ઉપરાંત  MYFAIRPROPERTY.COM તમને આપે છે એક સ્પેશિયલ ઓફર. જ્યાં તમે મિલકત ધારકોનો વ સંપર્ક કરી શકો છો.બિલ્ડર્સ-લેન્ડ ડેવેલોપર્સ, એસ્ટેટ બ્રોકર, પ્રોપર્ટી એજન્ટ આજે જ જોડાવ અને આપની જાહેરખબર  વેબસાઈટ પર પ્રસિદ્ધ કરવો એ   તો તમે શેની રાહ જુઓ છો. આજે મુલાકત કરો MYFAIRPROPERTY.COMની.., જ્યાં તમને મળશે રિયલ એસ્ટેટ ક્ષેત્રે સુવિધાનું સરનામું.

Comments
Loading...
WhatsApp chat