Billboard ad 1150*250 Billboard ad 1150*250

વાંકાનેરના ભયાતી જાંબુડિયા નજીક બાઈક ડીવાઈડર સાથે અથડાયું, એકનું મોત

                                                                     વાંકાનેરના ભયાતી જાંબુડિયા ગામ નજીક બાઈક ડીવાઈડર સાથે અથડાતા પાછળ એકનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે વાંકાનેર પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

                                                                       વાંકાનેર પથંકમાં રહેતો અયુબ વાલીમાંમદભાઈ પોતાનું મોટર સાઈકલ જીજે ૩૬ ઈ ૭૨૩૨ પર હબીબભાઈ સાથે જતા હોય દરમિયાન અયુબે પોતાનું બાઈક પુરપાટ ઝડપે ચલાવતા વાંકાનેરના ભયાતી જાંબુડિયા ગામ નજીક પહોચતા બાઈક પરથી કાબુ ગુમાવી દેતા બાઈક ડીવાઈડર સાથે અથડાતા પાછળ બેઠલ હબીબભાઈને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોચતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે હબીબભાઈના ભાઈ હુસેને મોટર સાઈકલ ચાલક અયુબ વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધવી છે તો વાંકાનેર પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Comments
Loading...
WhatsApp chat