Billboard ad 1150*250 Billboard ad 1150*250

વાંકાનેરના પુલ દરવાજા નજીક જાહેરમાં જુગાર રમતા ત્રણ ઝડપાયા

મોરબી જીલ્લામાં બારેમાસ જુગારની મોસમ ચાલી રહી છે જેમાં પોલીસે વાંકાનેરમાં જાહેરમાં જુગાર રમતા ત્રણ પત્તાપ્રેમીઓને ઝડપી રોકડ રકમ જપ્ત કરી છે

વાંકાનેર સીટી પોલીસે પુલ દરવાજા નજીક જુગાર રમાતો હોવાની બાતમીને આધારે દરોડો કરી જુગાર રમતા રવિ હકાભાઇ ગમારા, છગનભાઈ પ્રાગજીભાઈ ખાંડેખા અને રમેશ ગોવિંદભાઈ સોલંકી એમ ત્રણને ઝડપી લઈને ૩૪૬૦ ની રોકડ રકમ જપ્ત કરી છે

Comments
Loading...
WhatsApp chat