વાંકાનેરની સ્કુલ ચોરી મામલે ડોગ સ્કવોડ દ્વારા તપાસ કરાઈ

વાંકાનેરમાં મોડર્ન અને ગેલેક્સી સ્કૂલમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલવા માટે આજે વાંકાનેર પોલિસ અને મોરબી જિલ્લા પોલીસ ડોગ સ્ક્વોડ બને સ્કૂલે ગયા હતા ત્યાં ડોગ વડે તપાસ કરી ચોરીનો ભેદ ઉકેલવાની કોશિશ કરી હતી પરંતુ કોઈ સવિશેષ કળી મળી નોહતી. આ ટીમે ડોગ સ્ક્વોડ વિશે વિધાર્થીને માહિતી આપી હતી.

 

Comments
Loading...
WhatsApp chat