Billboard ad 1150*250

વાંકાનેરના પેડક સોસાયટીમાંથી ઈંગ્લીશ દારૂ સાથે એક શખ્શ ઝડપાયો

0 212
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો
MorbiNews - મોરબીન્યુઝ
અને Morbinews સાથે સાથે નીચેના પ્લેટફોર્મ પણ ન્યુઝ જોઇ શકશો
Post ad 3

        વાંકાનેર પોલીસ પેટ્રોલિંગમાં હોય દરમિયાન પેડક સોસાયટીમાંથી પસાર થતા શખ્શને આંતરી એકટીવા ની તલાશી લેતા દારૂનો જથ્થો મળી આવતા પોલીસે મુદામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

        મોરબી જીલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલાની સુચના અને ડીવાયએસપી ડી જી ચૌધરીના માર્ગદર્શન હેઠળ વાંકાનેર સીટી પીઆઈ એચ એન રાઠોડની ટીમના એ આર પટેલ, અશ્વિનસિંહ રાણા, અરવિંદભાઈ ઓળકીયા અને મહેન્દ્રભાઈ વડગામાં સહિતની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમીને આધારે વાંકાનેર  પેડક સોસાયટીમાં પ્રાથમિક શાળા પાસેથી આરોપી આકાશ જયેશભાઈ ઓઝા (ઉ.વ.૨૦) રહે ઓઝા શેરી માર્કેટ ચોક વાંકાનેર વાળાને ઝડપી લઈને ઈંગ્લીશ દારૂ ૧૧ બોટલ કીમત રૂ ૩૩૦૦ અને એકટીવા તેમજ બે મોબાઈલ સહીત કુલ રૂ ૫૮,૮૦૦ નો મુદમાલ જપ્ત કર્યો છે

Comments
Loading...
Share This
WhatsApp chat