



તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો
https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews
વાંકાનેરના ઢુવા ગામ નજીક ખેતરમાં કામ કરી રહેલા ગવુંબેન દાનાભાઈ માલકીયા (ઉ.વ.૩૦) વાળી મહિલા તા. ૧૪-૦૬ ના રોજ ખેતરમાં તલ કઢાવતા હતા ત્યારે પ્રેશરમાં સાડીનો છેડો વીંટાઈ જતા પડી જતા મોરબી બાદ રાજકોટ અને વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવેલ જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું છે



