



તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો
https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews
વાંકાનેરના જીનપરા વિસ્તારમાં આવેલ ન્યુ ખેતી વિકાસ કેન્દ્ર નામની દુકાનના કાઉન્ટરમાંથી ૬૫૦૦૦ હજારથી ચોરી થઇ હોવાની ફરિયાદ વાંકાનેર સીટી પોલીસ મથકમાં નોંધાઈ છે.
વાંકાનેરના રાતીદેવડી ગામે રહેતા ઈસ્માઈલભાઈ વલમામદ માથાકીયાની જીનપરા વિસ્તારમાં ન્યુ ખેતી વિકાસ કેન્દ્ર નામની જંતુનાશક દવાઓ તથા બિયારણની દુકાન આવેલ હોય જેમાં ગત તા.૨૨ ના રાત્રીના તસ્કરો દુકાનનો દરવાજો ખોલી અંદર પ્રવેશ કરી દુકાનના કાઉન્ટરના ડ્રોઅરમાં રહેલ રૂ.૫૦૦,૧૦૦ અને ૫૦ ના દરની ચલણી નોટો કુલ રૂ.૬૫૦૦૦ ની ચોરી કરી લઇ ગયાની ફરિયાદ ઈસ્માઈલભાઈએ વાંકાનેર સીટી પોલીસ મથકમાં નોંધાવી છે.



