Billboard ad 1150*250

વાંકાનેર : રેલ્વે ફાટક નજીકથી જુગાર રમતા છ ઝડપાયા

0 105
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

વાંકાનેરની બોકડથંભા રેલ્વે ફાટક નજીક જુગાર રમતા છ શખ્સોને વાંકાનેર સીટી પોલીસે ૪૪ હજારથી વધુના મુદામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી જીલ્લા પોલીસ વડા ડો.કરનરાજ વાઘેલા અને બન્નો જોષીના માર્ગદર્શન હેઠળ વાંકાનેર સીટી પોલીસ મથકના પી.આઈ. એમ.વી.ઝાલા, એ.આર. પટેલ, કિરીટસિંહ ઝાલા, અરવિંદભાઈ ઓળકિયા, સંજયસિંહ જાડેજા સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બોકડથંભા રેલ્વે ફાટક નજીક જુગાર રમતા હનીફભાઈ સાજીભાઈ પરાસરા, દિનેશભાઈ વાલજીભાઈ ઘરજીયા, જયંતિલાલ અમરશીભાઈ કુડિયા, સુરેશભાઈ નાનજીભાઈ ગાંગડીયા, રઘુભાઈ નાનજીભાઈ સરાવાડીયા, મુસ્તાકભાઇ હુશેનભાઈ પરાસરાને રોકડ રકમ ૪૪,૫૫૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat