વાંકાનેર : ગાળો દેવાની ના કહેતા માતા-પુત્રને માર માર્યો

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        વાંકાનેરના રાતીદેવડી ગામની રહેવાસી પાર્વતીબેન જેઠાભાઈ ગુગડીયા (ઉ.વ.૩૫) વાળીએ ફરિયાદ નોંધાવી છે કે તેના દીકરા નીલેશને વિના કારણે ગાળો દેવાની ના પાડતા આરોપી પીન્ટુ લાલજીભાઈ વોરા રહે રાતી દેવડી વાળાએ તેને ગાળો દઈને તેમજ સાહેદ નીલેશને લાકડી વડે માર મારી ઈજા પહોંચાડી છે

Comments
Loading...
WhatsApp chat