Billboard ad 1150*250

વાંકાનેર માર્કેટિંગ યાર્ડ આગામી તા. ૧૮ સુધી બંધ રહેશે

0 31

વાંકાનેર માર્કેટિંગ યાર્ડ એપ્રિલ માસથી કોરોના મહામારીને પગલે બંધ હાલતમાં જોવા મળે છે અને હજુ સ્થિતિ સુધરી ના હોય જેથી આગામી તા. ૧૮ સુધી કામકાજ બંધ રહેશે

વાંકાનેર માર્કેટિંગ યાર્ડના સેક્રેટરીની અખબારી યાદી જણાવે છે કે સરકારના નવા જાહેરનામાં મુજબ વાંકાનેર માર્કેટિંગ યાર્ડનું તમામ કામકાજ તા. ૧૮ ને મંગળવાર સુધી બંધ રહેશે અને બાદમાં નવી જાહેરાત કરાશે જેથી યાર્ડ સાથે સંલગ્ન તમામ ખેડૂતો, વેપારીઓ, દલાલો, વાહનચાલકો અને મજુરોએ નોંધ લેવા જણાવ્યું છે

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat