Billboard ad 1150*250

વાંકાનેર : પ્રેમલગ્નમાં સહકાર ના આપતા મારામારી, બેને ઈજા

0 220
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

Post ad 2

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

થાનગઢના અમરાપરના રહેવાસી અજયભાઈ ધીરૂભાઈ કણોતરાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી અને સહેડે એકાદ વર્ષ પહેલા ચેતન પ્રેમજી કણોતરા તથા સોનલબેન માલાભાઈ રાઠોડ ભાગી ગયેલ તે વખતે સહકાર આપેલ ના હોય જેનો ખાર રાખી આરોપી નવઘણ વેરશી, હકા વેરશી, સંજય વેરશી કોળી રહે ત્રણેય મોરથરા તા. થાનગઢ વાળાએ વાંકાનેર લુણસરીયા ફાટક નજીક ફરિયાદી અજય કોળી અને સાહેદ ગોપાલ છગન દેગામાં (ઉ.વ.૨૧) રહે મોરથરા વાળાને લોખંડનો પાઈપ અને લાકડીઓ વડે માર મારી ઈજા પહોંચાડી હોવાની ફરિયાદ નોંધાવી છે પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે.

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat