વાંકાનેર : યુવાનની હત્યા કરી, મૃતદેહને માટીના ઢગલામાં છુપાવ્યો

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

વાકેનરના ઢુવા નજીકથી એક યુવાનની લાશ મળી હતી ઘટનાની જાણ થતા પોલીસ દોડી ગઈ હતી જેમાં પોલીસ મૂર્તદેહ જોતા આ યુવાનની હત્યા કરી અને કોઈને ખબર નાં પડે તેના લીધે લાશને છુપવામાં આવી હતી પોલીસે હત્યાનો ગુનો નોધી વધુ તપાસ  શરુ કરી છે

બનાવની મળતી વિગત મુજબ ગઈકાલે સવારના સમયે વાકેનર તાલુકા પોલીસ મથકને ઢુવા નજીક માટલે રોડ પર એક લાશ હોવાની જાણ થતા તાલુકા પોલીસની ટીમ ત્યાં દોડી ગઈ હતી અને લાશ ધૂળથી સંતડાવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને પોલીસ પેહલા યુવાનની ઓળખ મેળવા તજવીજ હાથ ધરી હતી તો મુર્તક યુવાનનું નામ અનોપસિંહ ઝાલા (ઉ.વ.૩૪) જાણવા મળ્યું હતું અને પ્રાથિમક તપાસમાં યુવાનની હત્યા કરી તેની લાશ ત્યાં રેહલા માટીના ઢગલામાં છુપાવાનો પ્રયાસ કરવમાં આવ્યો હતો

ત્યારબાદ મુર્તક યુવાનના પિતા બોલાવી તેની ઓળખ કરવામાં આવી હતી અને તેના પિતા મૂળ ખેવારીયા ને હાલ વાંકાનેરના મેહન્દ્નગર પ્લોટ વિસ્તારમાં શીતળા માતાજીના મદિર પાસે રેહતા બહાદુરસિંહ ઝાલા એ તાલુકા મથકમાં ફરિયાદ નોધાવી હતી કે તેના પુત્રની કોઈ અજણય વ્યક્તિ હત્યા કરી છે જે અગેની વધુ તપાસ વાક્નેર તાલુકના પી.એસ.આઈ બી.ડી.પરમાર ચલાવી રહ્યા છે જેની પાસેથી મળતી વિગત મુર્તક યુવાનનું લગભગ ૪ દિવસ પહેલા હત્યા કરવામાં આવી છે અને ક્યા કારણોસર અને કોને હત્યા કરી છે તેની વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે 

Comments
Loading...
WhatsApp chat