Billboard ad 1150*250

વાંકાનેર : કાંતિલાલ મેધજીભાઈ અઘારાનું અવસાન

0 48

વાંકાનેર તાલુકાના અરણીટીંબા ગામના વતની કાંતિલાલ મેઘજીભાઇ અધારા (ઉ.વ.69) તે માળિયા હેડ.કોન્સ જીતેન્દ્રકુમાર અધારા, દિલીપભાઈ અઘારા, પંકજભાઇ અને સંદીપભાઈ અઘારાના પિતાનું તારીખ 15 ગુરુવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું ટેલીફોનક બેસણું તા.19 સોમવાર સવારે 10 થી 12 વાગ્યા સુધી રાખેલ છે.
1. જીતેન્દ્રભાઈ
મો.નં.9099161777
2. દિલીપભાઈ
મો.નં.7600967807
3. પંકજભાઇ
મો.નં. 8200723251
4. સંદીપભાઈ
મો.નં. 8511070519

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat