Billboard ad 1150*250 Billboard ad 1150*250

વાંકાનેર : સીડી પરથી પડી જતા બાળકનું સારવારમાં મોત

 

વાંકાનેરના સરતાનપર રોડ પર રમતા રમતા સીડી પરથી પડી જતા ૪ વર્ષના બાળકનું સારવાર દરમીયાન મૃત્યુ નીપજ્યું હતું જે મામલે વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે

 

 

વાંકાનેરના સરતાનપર રોડ ઉપર રેસેરા સીરામીક લેબર કવાર્ટરમાં ગત તા.૧૦ ના રોજ પહેલા માળની સીડી પરથી રમતા રમતા પડી જતા આશીષભાઇ વિજયભાઇ ચૌહાણ ઉ.૪ને પ્રથમ મોરબી ખાનગી હોસ્પિટલ બાદ રાજકોટ અને ત્યાંથી અમદાવાદ સારવારમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન મૃત્યુ નિપજયુ હતું જે મામલે વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે

Comments
Loading...
WhatsApp chat