Billboard ad 1150*250

વાંકાનેર સિવિલ હોસ્પીટલમાં દર્દીના દીકરાએ ડોક્ટરને લાકડી બતાવી ધમકાવ્યા

0 152
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો
MorbiNews - મોરબીન્યુઝ
અને Morbinews સાથે સાથે નીચેના પ્લેટફોર્મ પણ ન્યુઝ જોઇ શકશો
Post ad 3

વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ફરજ બજાવતા મહિલા ડોક્ટરને લાકડી બતાવીને ડરાવી ધમકાવીને દર્દીના દીકરા એ ગાળો આપી ફરજમાં રૂકાવટ કરી હોવાની ફરિયાદ મહિલા ડોકટરે વાંકાનેર સીટી પોલીસ મથકમાં નોંધાવી છે

બનાવની મળતી વિગત મુજબ વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ફરજ બજાવતા ડો મહેજબિન મહોમમદભાઇ માણસીયા (ઉ.૨૫) ગઇકાલે તેની ફરજ ઉપર હતા ત્યારે વાંકાનેર તાલુકાના જુની કલાવડી ગામે થી રાજેન્દ્રસિંહ જગુભાઈ ઝાલા તેમના બા વિજયાબેનને સારવાર માટે લઇને આવ્યા હતા જેની ઉમર ૯૦ વર્ષની હતી અને તેનુ શુગર ખૂબ જ ઘટી ગયુ હતુ તેમજ બીપી હાઇ હોવાથી વિજયાબેનને પ્રાથમિક સારવાર આપીને તેને રાજકોટ સારવારમાં ખસેડવા માટે ફરજ પરના ડોક્ટર મહેજબીન માણસિયાએ કહેતા રાજેન્દ્રસિંહને સારું નહિ લાગતા આરોપીએ  ડો. મહેજબીન તેમજ હોસ્પિટલના સ્ટાફને લાકડી બતાવીને ડરાવી ધમકાવીને ગાળો ફરિયાદી ડોકટર મહેજબીન માણસિયાની ફરજમાં રુકાવટ કરી હોવી ફરિયાદ વાંકાનેર પોલીસ મથકમાં નોંધાઈ છે તો વાંકાનેર પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે

Comments
Loading...
Share This
WhatsApp chat