મોરબીમાં વાલ્મીકી સમાજના વિદ્યાર્થીઓ અને કલાકારનો સન્માન સમારોહ

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો  https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews 

        રાંતિદેવ અજ્યુકેશન ચેરીટબલ ટ્રસ્ટ તેમજ મોરબી સમુહલગ્ન સેવા સમિતિ દ્વારા વર્ષ 2019માં પાસ થયેલ ધોરણ 8 થી કોલેજ અને માસ્ટરડિગ્રી સુધીના મોરબી વાલ્મિકી સમાજના વિધાર્થીઓનું તેમજ કલા ક્ષેત્રે વાલ્મિકી સમાજનું નામ દેશ વિદેશમાં રોશન કરનાર મોરબી વાલ્મિકી સમાજના કલાકારોના સન્માન સમારોહનું આયોજન કરેલ છે.

જે સન્માન સમારોહ માટે વિધાર્થીઓએ નામ નોંધણી કરાવવા માટે બકુલભાઈ પઠાણ

99099 99812, જે.એસ.વાઘેલા 99090 48100, વિજયભાઈ સોલંકી 88496 33386 અને રાજનભાઈ પુરબિયા 81601 82942 નો સંપર્ક કરવા જણાવ્યું છે  

Comments
Loading...
WhatsApp chat