Billboard ad 1150*250

વાંકાનેરની પરણીતાએ પતિ સહિતના સાસરિયા સામે ફરિયાદ નોધાવી

0 138
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

વાંકાનેરમાં રહેતી પરણીતાએ જસદણ રેહતા પતિ, સાસુ અને સસરા સામે શારીરિક માનસિક ત્રાસ આપતા હોવાની ફરિયાદ નોધાવી છે

બનાવની મળતી વિગત મુજબ વાંકાનેરના લક્ષ્મીપરા મેઈન રોડ પર આવેલ ખ્વાજા મોયુનિદિન વિસ્તારમાં રહેતી અલવીના વા/ઓ ઇકબાલભાઇ હબિબભાઇ કટારીયા ઉ.વ ૨૪ વાળીએ મોરબીના મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે કે તેનો પતી ઇકબાલ ઉર્ફે વસીમ હબીબભાઇ કટારીયા   તુ મને ગમતી નથી કહી અવાર નવાર નાની નાની બાબતમાં  માર મારી ગાળો આપી ફરીને કહેલ કે  જો આ ત્રાસ અંગે કોઈ ને કહીશ તો તને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપતો તેમજ તેના સસરા હબીબભાઇ દાઉદભાઇ કટારીયા અને સાસુ જેતુનબેન હબીબભાઇ કટારીયા રહે. જસદણ વાળા ઘરકામ બાબતે તેમજ  નાની નાની બાબતમાં દુખ ત્રાસ આપતા હોવાથી પરણીતા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી છે પરણીતા લગ્ન વર્ષ ૨૦૧૩ માં થયા હતા

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat