Billboard ad 1150*250

વાંકાનેર વડસર તળાવમાં યુવાન ડૂબ્યો, મોરબીના ખેવારીયા ગામની યુવતી ગુમ

0 823
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

વાંકાનેરના વડસર તળાવમાં ડૂબી જતા યુવાનનું મોત

Post ad 2

        રાજકોટના કુવાડવા રોડ સાત હનુમાન પાસે રહેતા રવિભાઈ ભુપતભાઈ બથવાર (ઉ.વ.૨૦) નામનો યુવાન વાંકાનેરના વડસર તળાવમાં ડૂબી જતા તેનું મોત થયું છે પોલીસે મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ ચલાવી છે

મોરબીના ખેવારીયા ગામની યુવતી ગુમ થઇ

        મોરબીના ખેવારીયા ગામે રહેતા રેખાબેન કાન્તિલાલ રાઠોડ (ઉ.વ.૧૯) નામની યુવતી પિતાના ઘરેથી કોઈને જાણ કર્યા વિના ગત તા. ૨૦ ના સાંજના સુમારે ઘર છોડી નીકળી ગઈ હોય અને શોધખોળ છતાં નહિ મળી આવતા યુવતીના પિતા કાન્તિલાલ હરિભાઈ રાઠોડે બનાવ અંગે પોલીસને જાણ કરતા તાલુકા પોલીસે યુવતી ગુમ થયાના બનાવની નોંધ કરી તપાસ હાથ ધરી છે

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat