Billboard ad 1150*250

વાંકાનેર : દુકાનમાં કામ કરતી સગીરાને બેહોશ કરી દુષ્કર્મ આચર્યું

0 214
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

પતિએ સગીરાનું સર્વસ્વ લૂંટ્યું, પત્નીએ ધમકી આપ્યાની ફરિયાદ

        વાંકાનેરની રહેવાસી સગીરા દુકાનમાં નોકરી કરતી હોય જે દુકાનના માલિકે તેના પર નજર બગાડી બેહોશ કરી દુષ્કર્મ આચર્યું હતું અને આરોપીની પત્નીએ સગીરા ભાનમાં આવતા તેને માર મારી ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે

        ચકચારી બનાવની મળતી માહિતી મુજબ વાંકાનેરની રહેવાસી ૧૫ વર્ષની સગીરા એક દુકાનમાં નોકરીએ જતી હોય અને આરોપી વશીમ કાજી રહે વાંકાનેર સલોત શેરી વાળાએ સગીરાને ફોન કરીને દુકાને બોલાવી બેહોશ કરે તેવું પીણું પીવડાવી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું અને આરોપી મેહરીનબેન વશીમભાઈ કાજીએ સગીરા ભાનમાં આવતા ગાળો આપી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જે બનાવ અંગે ભોગ બનનાર સગીરાના પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બંને આરોપી વિરુદ્ધ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે આ અંગે વધુ તપાસ વાંકાનેર સીટી પીઆઈ એચ એન રાઠોડ ચલાવી રહયા છે

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat