Billboard ad 1150*250

વાંકાનેર તાલુકના યુવા ભાજપના આગેવનો કોંગ્રેસમાં જોડાયા

0 671

આજ રૉજ વાંકાનેર ભાજપ ના ગઢ મા ગાબડું કેન્દ્ર મંત્રી મંડળ મા તેમજ વિધાનસભા ની ચુંટણી વખતે કૉળી ને વાર વાર લૉલીપૉપ આપતા ભાજપ થી કૉળી સમાજ નારાજ આજ રૉજ રાહુલ ગાંધી ના કૉ~ઑડીનેટર અને હરીયાણા કોગ્રેસ ના નેતા ચેતન ચૌહાણ ના હસ્તક કૉળી સમાજના યુવા આગેવાન સુખદેવ કૉળી પટેલ,અને વાંકાનેર તાલુકા ભાજપ આઇ.ટી.સેલ પ્રમુખ જગદિશ કૉબીયા તેમજ તેમની ટીમ વિધિવત કોંગ્રેસમાં જોડ્યા

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat