

વાંકાનેર તાલુકાના જોધપર ગામે તાલુકાનાં ૮ થી વધુ ગામના ગ્રામજનોના સરકારી કામકાજ અંગેનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો . જે કાર્યક્રમમાં ગ્રામજનોના કુપન,ચુટણીકાર્ડ,વીજ કમ્પનીના,રેવન્યુ ને લગતા કામોનો ઉકેલ લાવાવમાં આવ્યો હતો . કેમ્પમાં મોટી સંખ્યામાં અરજદારો ઉપસ્થિત રહ્યા હતા