Billboard ad 1150*250

વાંકાનેર નજીકથી રીક્ષામાં દારૂની હેરાફેરી કરતા બે ઝડપાયા

0 131
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

Post ad 3

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        વાંકાનેર તાલુકા પોલીસ પેટ્રોલિંગમાં હોય દરમિયાન વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી પસાર થતી રીક્ષા નં જીજે ૩૬ યુ ૫૧૯૦ ને આંતરી તલાશી લેતા રીક્ષામાંથી ઈંગ્લીશ દારૂની ૩૬ બોટલ કીમત રૂ ૧૦,૮૦૦ અને બીયર છ કીમત રૂ ૬૦૦ નો મુદામાલ મળી આવતા પોલીસે દારૂ-બીયરનો જથ્થો અને રીક્ષા સહીત કુલ રૂ ૯૧,૪૦૦ નો મુદામાલ જપ્ત કરીને આરોપી દેવરાજ ઉર્ફે વિનો રાણાભાઇ કોળી રહે બંધુનગર સોનમ સિરામિક અને હિતેષ ઉર્ફે બેટરી ગીલાભાઇ કોળી રહે ઓળ ખોડીયારપરા તા. વાંકાનેર વાળાને ઝડપી લીધા છે

Post ad 4
Comments
Loading...
Share This
WhatsApp chat