વાંકાનેર પાલિકના વોર્ડ નંબર ૩ની બેઠક માટે ચૂંટણી તારીખ ૧૦ ના રોજ યોજાશે

મળતી વિગતો મુજબ વાંકાનેર સહિત રાજ્યની 9 નગરપાલિકાની ખાલી પડેલી ૧૨ બેઠકો માટે પેટાચૂંટણી યોજવા જાહેરનામું અમલી બન્યું છે. જેમાં  વાંકાનેર નગરપાલિકાના વોર્ડનંબર ૩ ની એક બેઠક માટે તારીખ .૧૦ સપ્ટેમ્બરના રોજ ચૂંટણી યોજાશે વોર્ડ નંબર ૩ ની એક બેઠક માટે ૨૧ થી ૨૬ ઓગષ્ટ ફોર્મ ભરાશે જેની ચકાસણી ૨૮ ઓગષ્ટે થશે,અને તારીખ ૧૦ સપ્ટેમ્બરે મતદાન બાદ ૧૨ સપ્ટેમ્બરે મતગણતરી કરવમાં આવશે

Comments
Loading...
WhatsApp chat