Billboard ad 1150*250 Billboard ad 1150*250

વાકનેરના વેલનાથ પરા કા રાજા ને ૫૬ ભોગ નો પ્રસાદ ધર્યો

 વાંકાનેર ગણેશમય બન્યું છે શહેર માં ઠેર ઠેર પંડાલો માં ગણપતી ની સ્થાપના થઈ છે ત્યારે વાંકાનેર ના વેલનાથપરા માં પણ અહીં પાંચમા વર્ષે પણ વિઘ્નહર્તા ની સ્થાપના કરવામાં આવી છે સમસ્ત વેલનાથપરા આયોજિત “વેલનાથપરા કા રાજા ” ને નવમા દિવસે ૫૬ ભોગ નો પ્રસાદ ધરવામાં આવ્યો હતો તેમજ અહીં રોજ રાત્રે ૯ કલાકે આરતી કરવામાં આવે છે અને બહોળી સંખ્યામાં અહીં લતાવસિયો આરતીનો લાભલે છે અને દુંદાળા દેવ ગણપતી ના દર્શન કરી ને ધન્યતા અનુભવે છે

 

 

 

Comments
Loading...
WhatsApp chat