વાંકાનેર ના રાતીદેવડી ગામે તાલુકા પંચાયત ની પેટા ચુંટણી યોજાશે

વાંકાનેર તાલુકાની રાતીદેવડી ગામની બેઠક ની પેટા ચુંટણી યોજાશે જે બાબતે મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાની આ બેઠક પર સુશીલાબેન વોરા પેહલા વિજેતા બન્યા હતા પણ તે આગણવાડી ના વર્કર હોય અને તાલુકા પંચાયત ના સદસ્ય પણ હતા જે બાબતે રજૂઆત આવી હતી અને જેથી સુશીલાબેન પોતેજ રાજીનામું આપી દીધું હતું જેના લીધે ત્યાં પેટા ચૂંટણી આજે યોજાશે જેમાં કોંગ્રેસ તરફથી જયશ્રીબેન વોરા અને ભાજપ તરફથી જયાબેન વોરા એ ઉમેદવારી નોધાવી છે જેમાં આ બેઠક માટે કુલ ૬ બુથો પર મતદાન થશે જેમાં ૪ રાતીદેવડી અને ૨ કોઠારિયા ગામે બુથ આવેલા છે તેના માટે તંત્ર પુરતી ત્યારી કરી લીધી છે

Comments
Loading...
WhatsApp chat