Billboard ad 1150*250

વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી રીક્ષામાં દારૂની હેરાફેરી કરતા બે ઝડપાયા

0 89
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

Post ad 3

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        વાંકાનેર તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી પસાર થતી સીએનજી રીક્ષા નં જીજે ૩૬ યુ ૦૮૫૪ ને આંતરી તલાશી લેતા રીક્ષામાં ઈંગ્લીશ દારૂની બોટલ નંગ ૩૫ કીમત રૂ ૧૨,૩૦૦ મળી આવતા પોલીસે દારૂનો જથ્થો તેમજ રીક્ષા સહીત કુલ રૂ ૪૨,૩૦૦ નો મુદામાલ જપ્ત કરીને આરોપી યુવરાજસિંહ ભરતસિંહ પરમાર રહે લાલપર તા. મોરબી અને ઉમેદસિંહ નવલસિંહ ઝાલા રહે જાંબુડિયા તા. મોરબી વાળાને ઝડપી લીધા છે

Post ad 4
Comments
Loading...
Share This
WhatsApp chat