વાંકાનેરમાં બાઈક ચાલકે વૃદ્ધને હડફેટે લેતા સારવારમાં મૃત્યુ

વાંકાનેરમાં ગત તારીખ ૧ ના રોજ વાંકાનેર મેઈન બજારમાં સુતાર મંદિર વળી શેરીના નાકા પાસે મોટરસાઇકલ GJ ૩ AQ ૫૮૪૨ ના ચાલક કાળુભાઈ કાપડિયાએ રસ્તા પરથી પસાર થતા ત્રિભોવનદાસ બેચરદાસ પાટડિયા (ઉ.૬૫)ને  પાછળથી હડફેટે લેતા તેમેને ઈજાઓ થઇ હતી જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા જેમાં ત્રિભોવનભાઈ નું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું પોલીસે મોટરસાયકલ ચાલક વિરુધ ગુનો નોધી તને જડ્પવા કાયર્વાહી હાથ ધરી છે

Comments
Loading...
WhatsApp chat