મોરબી જીલ્લા પેટ્રોલીયમ એસોના પ્રમુખ તરીકે વિનોદભાઈ ડાભીની વરણી

 

મોરબી જીલ્લા પેટ્રોલીયમ એસોના પ્રમુખની તાજેતરમાં બિનહરીફ વરણી કરવામાં આવી છે મોરબીના અગ્રણી વિનોદ નાથાભાઈ ડાભીની મોરબી જીલ્લા પેટ્રોલીયમ એસોના પ્રમુખ તરીકે બિનહરીફ વરણી કરવામાં આવી છે ત્યારે પેટ્રોલીયમ એસોના હોદેદારો, સાથી મિત્રો સહિતનાઓએ વિનોદભાઈ ડાભીને શુભકામનાઓ પાઠવી છે

Comments
Loading...
WhatsApp chat