Billboard ad 1150*250

વાંકાનેરમાં ભાજપ આગેવાન જીતું સોમાણીનો ડોક્ટરને માર મારતો વિડીયો વાઈરલ, VIDEO

0 192
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

વાંકાનેર સરકારી હોસ્પીટલમાં ઉમરના દાખલા માટે ભાજપ આગેવાન અને સિવિલ હોસ્પિટલના ડોક્ટર વચ્ચે બોલાચાલી થઇ હતી બાદમાં મામલો મારામારી સુધી પહોચ્યો હતો જે મામલે સરકારી ડોકટરે વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ દાખલ થઇ છે.તો સિવિલ હોસ્પિટલમાં ડોકટરને ભાજપ આગેવાન જીતું સોમાણી દ્વારા માર મારતો હોવાની વિડીયો સોસીયલ મીડિયામાં વાઈરલ થયો છે.

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat