


હાલ સોસીયલ મીડિયાનો જમાનો ચાલી રહ્યો છે ત્યારે લોકો દિવસ દરમિયાન કરતા પોતાની અવનવી કામગીરી સોસીયલ મીડિયામાં શેર કરતા હોય છે અને ક્યારેક તો અબોલ જીવ સાથે પણ પોતાની હસી મજાક કરીને તે વિડીયો સોસીયલ મીડિયામાં શેર કરતા હોય છે
ત્યારે ગલુડીયાને સિરામિક મશીનના બેલ્ટ પર દોડાવીને વિકુત આનંદ લેતા હોય તેવો વિડીયો હાલ ધૂમ મચાવી રહ્યો છે અને આ વિડીયો લોકો જોઇને આનંદ ઉઠાવે છે.તેમજ તે વિડીયો સાથે “હા સિરામિકની મોજ હા” નું સ્લોગન પણ લખવામાં આવ્યું છે અને પાછળથી અમુક લોકો અબોલ જીવ પર થતા અત્યાચાર જોઈએ આનંદ લેતા હોય તેવું પણ જણાઈ રહુય છે.
જુઓ વિડીયો……………….