Billboard ad 1150*250

મોરબીના મહેન્દ્રનગર ચોકડી નજીક લોકોએ કર્યો ચક્કાજામ, વાહનોની કતારો લાગી

0 618
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

        મોરબીના મહેન્દ્ર નગર ચોકડી નજીક આજે લોકો દ્વારા રસ્તા રોકવામાં આવતા ટ્રાફિકજામ સર્જાયો છે અને વાહનોની લાંબી કતારો લાગેલી જોવા મળે છે બનાવ અંગે જાણ થતા બી ડીવીઝન પોલીસ ટીમ સ્થળ પર જવા રવાના થઇ છે

        બનાવની મળતી માહિતી મુજબ મોરબીના મહેન્દ્રનગર ચોકડી પાસે આજે સવારના સુમારે ક્રાંતિ જ્યોત પાર્ક સામે લોકો દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યો હતો જોકે લોકોએ ચક્કાજામ ક્યાં કારણોસર કર્યો તે સત્તાવાર જાણી સકાયું નથી બનાવને પગલે ટ્રાફિકજામ સર્જાયો હતો અને બી ડીવીઝન પોલીસનો સંપર્ક કરતા ટ્રાફિકજામ અંગે સુચના મળતા પોલીસ ટીમ રવાના કરી હોવાની માહિતી મળી છે તો લોકોએ ક્યાં કારણોસર ચક્કાજામ કર્યો તે પોલીસ ટીમ સ્થળ પર પહોંચ્યા બાદ જાણી શકાશે

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat