Billboard ad 1150*250

વીરપર ગામે આજે રાત્રીના ઐતિહાસિક નાટક રજુ કરાશે

0 154
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

Post ad 2

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

આજે ટંકારા તાલુકાના વીરપર ગામે આજે રાત્રીના ૧૦ કલાકે ગૌશાળાના લાભાર્થે મહાન ઐતિહાસિક નાટક ” હોથલ પદમણી યાને ઓઢાજામ ” અને સાથે પેટ પકડી ને હસાવે તેવું ” હાસ્ય રસીક કોમિક ” રજુ કરવામા આવશે. આ નાટકનો લાભ લેવા માટે સૌ ધર્મપ્રેમી જનતા ને વિરપર ગૌશાળા યુવક મંડળ દ્વારા આમંત્રણ છે

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat