મોરબીમાં ક્યાં પકડાઈ લાખની વેટચોરી,જાણો?

સૂત્ર માંથી મળતી વિગત મુજબ મોરબીમાં વેટ વિભાગ દ્વારા વિવિધ સ્થળો પર  તપાસ હાથ ધરવામાં આવી હતી.જેમાં મોરબીમાં રાજવીર પપેર મિલમાંથી રૂ.૧.૯૮ લાખની વેટ ચોરી પકડાઈ હતી.તેમજ ધ્રુવ ક્રાફ્ટ પેપર મિલમાંથી રૂ.૧.૪૧ લાખની વેટચોરી બહાર આવી હતી.જેની સ્થળ પર જ વસુલાત કરવામાં આવી હતી.આ રકમમાં વેરા ઉપરાંત વ્યાજ અને દંડનો પણ સમાવેશ થાય છે.બંને કાગળ ઉત્પાદકોએ ટીન નંબર રદ થયો હોય એવા વેપારી પાસેથી માલની ખરીદી કરી હતી.કાગળ પર પાંચ t ટકા વેટ લાગે છે.

Comments
Loading...
WhatsApp chat