Billboard ad 1150*250

વાંકાનેરના વિસીપરા વિસ્તારમાં બીમારીથી કંટાળી આધેડે ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું

0 307

મળતી વિગત મુજબ વાંકાનેર વિસીપરા શંકરના મંદિર નજીક રહેતા સુરેશભાઈ અમરશીભાઈ વામજા(ઉ.૪૯)એ પોતાના ઘરનો દરવાજો અંદરથી બંધ કરી ગળેફાંસો ખાઈ જતા મૃત્યુ નીપજ્યું છે.પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન મળતી વિગત મુજબ સુરેશભાઈને છેલ્લા ધણા સમયથી વિચારવાયુની સારવાર ચાલુ હોય જેથી કંટાળી તેને ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હોવાનું જાણવા મળ્યું હતું.

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat