જબલપુર નિવાસી વાલજીભાઈ નારણભાઈ ફેફરનું અવસાન, શુક્રવારે બેસણું

ટંકારા તાલુકાના જબલપુર ગામના 103 વર્ષના વાલજીભાઈ નારણભાઈ ફેફરનો તારીખ 1 /2 /2023 બુધવારના રોજ સ્વર્ગવાસ થયું છે સદગતનું બેસણું તારીખ 3 /2 /2023 શુક્રવાર બપોરે 2:30  થી 5:30 શ્રી બહુચરાજી માતાજી મંદિર જબલપુર ખાતે રાખેલ છે

 

 

Comments
Loading...
WhatsApp chat