Billboard ad 1150*250

મોરબી જીલ્લા પંચાયત હસ્તકના રોડના કામો ચોમાસા પૂર્વે પૂર્ણ કરવા તાકીદે કામ શરુ કરાયું

0 394

મોરબી જીલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન અને કાર્યપાલક ઈજનેર સહિતના અધિકારીઓની મીટીંગ યોજાઈ હતી અને મીટીંગમાં જરૂરી ચર્ચા કર્યા બાદ તાકીદે વિવિધ કામો શરુ કરી દેવામાં આવ્યા છે

મોરબી જીલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન અજય લોરિયાએ કાર્યપાલક ઈજનેર અને બાંધકામ શાખાના અધિકારી સાથે મીટીંગ યોજી હતી જેમાં મોરબી જીલ્લાના માટેલ કોઝવે, રાપર ગામ રસ્તા, રંગપર-જીવાપર, હાઈવેથી ગુંગણ, હાઈવેથી સોખડા, રવાપર નદી, નવલખી હાઈવે, ખીરસરા, ગાળા સહિતના કામો અંગે ચર્ચા કરી હતી અને ચોમાસા પૂર્વે કામ પૂર્ણ કરવા તાકીદ કરવામાં આવી હતી જેમાં ૨૪ કલાકમાં માટેલ ધરાના પુલ સહિતના રીપેરીંગ કામો શરુ કરવામાં આવ્યા હતા

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat