Billboard ad 1150*250

મોરબી જીલ્લામાં સાર્વત્રિક મેધ મહેર

0 433

મોરબી જીલ્લામાં સવારથી વરસાદ માહોલ જોવા મળ્યો છે જેમાં મોરબી જીલ્લામાં સવારથી  બપોર સુધી હળવા ઝાપટા પડ્યા હતા જયારે  બપોર બાદ મેધરાજાએ ભારે પવન સાથે હળવદમાં વરસવાનું શરુ કર્યું છે હાલ મળતી વિગત મુજબ મોરબી,ટંકારા,વાંકાનેર,માળિયા  અને હળવદમાં વરસાદ ભારે પવન સાથે શરુ થયો છે  મોરબી જીલ્લામાં સવારથી સાંજના ૬ વાગ્યા સુધીમાં હળવદમાં ૫ મી.મી.,મોરબીમાં ૩ મી.મી.ટંકારામાં ૨૨ મી.મી અને વાંકાનેરમાં ૨ મી.મી. વરસાદ નોંધાયો છે.

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat