Billboard ad 1150*250

મોરબીની સાર્થક વિદ્યાલયના વિદ્યાર્થીઓની અનોખી સિદ્ધિ

0 401

મોરબીની સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ પાંચ સિધ્ધિઓ મેળવી છે જેમાં સ્વચ્છતા પખવાડિયા ૨૦૧૭ અને સ્વચ્છ ભારત મિશન ઉજવણી અંતર્ગત જીલ્લા કક્ષાનો કલા ઉત્સવ ૨૦૧૭ માં ચિત્રકલામાં દ્વિતીય અને બાલકવિ સંમેલનમાં તૃતીય ક્રમે, લોકવિજ્ઞાન કેન્દ્ર મોરબી I.T. QUES માં ચોથા ક્રમે, વિજ્ઞાન, ગણિત પ્રદર્શનમાં જીલ્લા કક્ષાએ વિભાગ ૪ માં પ્રથમ ક્રમે, આર્ય સમાજ દ્વારા આયોજિત વકતૃત્વ સ્પર્ધામાં તૃતીય ક્રમ મેળવીને શાળાનું ગૌરવ વધાર્યું છે. તેમજ સાર્થકના વિદ્યાર્થીઓએ ૮૦,૦૦૦ ની કીમતનો મોબાઈલ તેના મૂળ માલિકને પરત કરીને પ્રમાણિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat