Billboard ad 1150*250

ટંકારા નજીક અજાણ્યા વાહને બાઈકને ઠોકરે ચડાવ્યુ, ઘવાયેલા યુવાનનું સારવારમાં મોત

0 241
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

        મોરબી જીલ્લામાં અકસ્માતોની સંખ્યા સતત વધી રહી છે અને અકસ્માત સર્જી વાહનચાલકો નાસી જતા હોય છે આવો જ કિસ્સો ટંકારા નજીક જોવા મળ્યો છે જ્યાં અજાણ્યા વાહનચાલકે બાઈકસવારને ઠોકરે ચડાવતા તેનું મોત થયું છે

        ટંકારાના લખધીરગઢ ગામના રહેવાસી કૌશિકભાઈ મનસુખભાઈ પનારાએ ટંકારા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીના ભાઈ રોહિત તા. ૧૨-૦૫ ના રોજ તેનું હોન્ડા નં જીજે ૦૩ બીએસ ૩૬૪૦ લઈને લખધીરગઢ ગામ નજીકથી જતા હોય ત્યારે અજાણ્યા વાહનચાલકે તેને ઠોકર મારી નાસી ગયો હતો અને ફરિયાદીના ભાઈને ગંભીર ઈજા થતા સારવાર દરમિયાન તેનું મોત થયું છે

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat