હળવદ માળિયા હાઈવે પર અજાણ્યા વાહનની ઠોકરે આધેડનું મોત

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો  https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews 

        હળવદ માળિયા હાઈવે પર હીટ એન્ડ રનની ઘટના બની છે જેમાં અજાણ્યા વાહનની ઠોકરે રાહદારી આધેડનું ઘટનાસ્થળે મોત નીપજ્યું છે

        હળવદના રહેવાસી નટુભા વાઘુભા સિસોદિયાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૧૯ ના રોજ રાત્રીના સમયે અજાણ્યા વાહનચાલકે વાહન પુરઝડપે ચલાવી ફરિયાદીના પુત્ર ધર્મેન્દ્રસીનીહ નટુભા સિસોદિયા (ઉ.વ.૪૪) વાળાને હડફેટે લેતા શરીરે ગંભીર ઈજા કરી મોત નીપજાવ્યું છે અને અકસ્માત બાદ વાહનચાલક નાસી ગયો છે પોલીસે અજાણ્યા વાહનચાલક સામે ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે

Comments
Loading...
WhatsApp chat