Billboard ad 1150*250 Billboard ad 1150*250

સ્ટેચ્યુ ઓફ યુનિટી લોકાર્પણ અંતર્ગત મોરબીમાં ’’રન ફોર યુનિટી’’

સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતિ નિમિતે તા.૩૧ ના રોજ ’’રન ફોર યુનિટી’’ સવારે ૭-૩૦ કલાકે મોરબી નગરપાલિકા કચેરીએથી શરૂ થશે અને મોરબી શહેરના મૂખ્યમાર્ગો પર થઇને સરદાર પટેલ પ્રતિમા, નવા બસસ્ટેન્ડ ખાતે પૂર્ણ કરવામાં આવશે. આ ’’રન ફોર યુનિટી’’ માં મોરબી શહેરના શાળા-કોલેજોના વિદ્યાર્થી ભાઇ-બહેનોથી માંડીને સિનીયર સીટીઝન દરેક નાગરિક ભાઇ-બહેનોને જોડાવવા જીલ્લા વહિવટી તંત્ર અને નગરપાલિકા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે

Comments
Loading...
WhatsApp chat