Billboard ad 1150*250

મેરુપર પે સેન્ટર શાળાની અન્ડર ૧૪ કુમાર ટીમ જિલ્લા કક્ષાએ વિજેતા…

0 83
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 3

        આર્ય વિદ્યાલયમ ટંકારા ખાતે ખેલ મહાકુંભની જિલ્લા કક્ષાની કુમાર ખોખો સ્પર્ધા યોજાઇ હતી જેમાં મેરૂપર પે સેન્ટર શાળાની અન્ડર ૧૪ કુમાર ટીમ ડુંગરપુર સામે ફાઇનલમાં જીત મેળવી જિલ્લા કક્ષાએ ચેમ્પિયન બનેલ છે ..

        મેરુપર કુમાર ખોખોની ટીમ આગામી સમયમાં મોરબી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરી રાજ્યકક્ષાએ રમવા માટે જશે ..જિલ્લા કક્ષાએ અંડર ૧૪  માં ચેમ્પિયન બનવા બદલ કોચ તથા ખેલાડીઓને મેરુપર શાળાના આચાર્ય તથા સીઆરસી કોર્ડીનેટર અને સ્ટાફ તથા સરપંચ, SMC અધ્યક્ષ સહિતનાઓએ અભિનંદન પાઠવ્યા હતા જિલ્લા કક્ષાએ મેળવેલી સિદ્ધિ બદલ શાળા પરિવાર અને ગામમાં આનંદની લાગણી છવાઇ છે…

Post ad 1
Comments
Loading...
Share This
WhatsApp chat