Billboard ad 1150*250

ઉમિયા નવરાત્રી મહોત્સવ દાંડિયા ક્લાસનો રવિવારથી પ્રારભ થશે

0 116
Post ad 1

મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રી મહોત્સવ છેલ્લા દસ વર્ષથી મોરબીમાં નવરાત્રીનું આયોજન કર છે. આ વર્ષે શ્રી ઉમિયા નવરાત્રી મહોત્સવ દસમાં માં વર્ષમાં પ્રવેશ કરવા જઇ રહ્યું છે.

Post ad 3

આગામી તારીખ 9 જુન ને રવિવારથી મોરબીમાં સુરત-નવસારીના પ્રખ્યાત સાંઈ દાંડિયા ધમાલ ગરબા કલાસિસનો પ્રારંભ થવા જય રહ્યો છે. આ વર્ષે ત્યાં ગરબા શીખનાર ખેલૈયાઓ માટે ઉમિયા નવરાત્રી મહોત્સવ, મોરબી – 2019 ના પાસ મફત આપવામાં આવશે તેવું શ્રી ઉમિયા નવરાત્રી મહોત્સવ મોરબી ના આયોજક અને સાંઈ દાંડિયા ધમાલ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.

સાંઈ દાંડિયા ધમાલમાં લેડીસને લેડીસ ટીચર દ્વારા શીખવવામાં આવે છે. આ કલાસિસનો સમય સવારે 10:00 થી રાત્રે 11:00 નો છે. આ કલાસીસની એક બ્રાન્ચ ગોલ્ડન માસ્ક જિમ ઉપર, પટેલ શોપિંગ, અવની ચોકડી, મોરબી ખાતે તથા બીજી બ્રાન્ચ ફિટનેસ ક્લબ જિમ, વી-માર્ટની બાજુમાં, રવાપર રોડ, મોરબી ખાતે આવેલી છે

Post ad 1
Comments
Loading...
Share This
WhatsApp chat