Billboard ad 1150*250

મોરબી જીલ્લાકક્ષાની વોલીબોલ સ્પર્ધામાં ઉમા સ્પોર્ટ્સ ટીમ વિજેતા

0 117
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

        ખેલ મહાકુંભ ૨૦૧૯ શુટિંગ વોલીબોલ જીલ્લા કક્ષાની ટુર્નામેન્ટ વાંકાનેર તાલુકાના ચંદ્રપુર મહમદી લોકશાળામાં યોજાઈ હતી જેમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ઓપન એઈજ ગ્રુપ અને ૪૦ અબોવ ગ્રુપ એમ બંને ગ્રુપમાં ઉમા સ્પોર્ટ્સ ટીમ મોરબી લાતીપ્લોટ ચેમ્પિયન બની હતી દરેક ખેલાડીએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું જેમાં કિશોરભાઈ શેરશીયા, સંતોષભાઈ વિડજા, દીપકભાઈ વ્યાસ, કાન્તિલાલ હાલપરા, રાજુભાઈ ગોધવીયા, તરૂણભાઈ અઘારા, જીજ્ઞેશ રાણીપા, વિવેકભાઈ કાનાણી, અમિતભાઈ કાસુન્દ્રા, ઘનશ્યામભાઈ દિનેશભાઈ આદ્રોજા સહિતના ખેલાડીઓએ ઉત્તમ રમત રમીને ટીમને વિજેતા બનાવી હતી

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat