Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબીમાં બે અપમૃત્યુના બનાવમાં બે મહિલાના કરુણ મોત

મોરબીમાં ગીઝરમાં વીજશોક લાગતા પરિણીતાનું મોત

મોરબીના લખધીરવાસ નજીકની લક્ષ્મીનારાયણ શેરીના રહેવાસી જુલીબેન કપિલભાઈ દવે નામની પરિણીતાને પોતાના ઘરે ગીઝરમાં વીજશોક લાગતા તેનું મોત નીપજ્યું છે પોલીસે મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ ચલાવી છે

વિસીપરામાં દાઝી જતા પરિણીતાનું મોત

મોરબીના વિસીપરા વિસ્તારના રહેવાસી પુષ્પાબેન ખેંગારભાઈ વાઘેલા (ઉ.વ.૩૦) નામની પરિણીતા પોતાના ઘરે દાઝી જતા તેને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવેલ જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું છે બી ડીવીઝન પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે

Comments
Loading...
WhatsApp chat