Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબીના રફાળેશ્વર નજીકથી રીક્ષામાં ઈંગ્લીશ દારૂ સાથે બે ઝડપાયા

 

મોરબી તાલુકાના રફાળેશ્વર ગામની ચોકડી પાસેથી સીએનજી રીક્ષામાં ઈંગ્લીશ દારૂ લઇ જતા બે ઇસમોને પોલીસે ઝડપી લઈને મુદામાલ કબજે લીધો છે

મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન રફાળેશ્વર ગામની ચોકડી પાસેથી રીક્ષા જીજે ૩૬ યુ ૬૨૦૩ પસાર થતા રિક્ષાને આંતરી પોલીસે તલાશી લેતા ઈંગ્લીશ દારૂની ૦૨ બોટલ મળી આવતા દારૂ અને રીક્ષા સહીત ૫૦,૪૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે રીક્ષામાં સવાર આરોપી જીતેશ ચંદુભાઈ હળવદીયા રહે જુના સાદુળકા તા. મોરબી અને સલમાન દાઉદ દાવલીયા રહે મકરાણીવાસ મોરબી એમ બે આરોપીને ઝડપી લીધા છે અને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

Comments
Loading...
WhatsApp chat