Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબીના શનાળા રોડ-વાવડી રોડ પરથી દારૂની બોટલ સાથે બે ઝડપાયા

 

મોરબી શહેરના શનાળા રોડ અને વાવડી રોડ પરથી બે ઇસમોને પોલીસે ઝડપી લઈને ઈંગ્લીશ દારૂ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

મોરબી એ ડીવીઝન પોલીસ ટીમે શનાળા રોડ પર પેટ્રોલ પંપ નજીકથી આરોપી કમલેશ કાનજી શેરશીયા રહે રવાપર ઘુનડા રોડ વાળાને દારૂની ૦૧ બોટલ સાથે ઝડપી લીધો છે તો અન્ય રેડમાં વાવડી રોડ પર કારિયા સોસાયટીમાંથી આરોપી લાભુભાઈ મેઘાભાઇ જુવા રહે વાવડી રોડ વાળાને ઈંગ્લીશ દારૂની ૦૧ બોટલ સાથે ઝડપી લઈને મુદામાલ જપ્ત કર્યો છે

Comments
Loading...
WhatsApp chat